તમારા કામનું / સતત માસ્ક પહેરી રાખનાર લોકો સાવધાન થઈ જજો, આવી ભૂલ કરશો તો તમને થઈ શકે છે દાંતના ગંભીર રોગો

coronavirus prolonged use of masks could affect oral hygiene say dentists

અત્યારે કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી બની ગયું છે. હેલ્થ એક્સપર્ટ્સ પણ ડબલ માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યાં છે. એવામાં માસ્ક તમારા દાંતને ખરાબ કરી શકે છે. ચાલો જાણી લો કઈ રીતે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ