ઉપાય / PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, કહ્યું કોરોના નાથવા આજથી જ અપનાવો આ સરળ ઉપાયો

coronavirus prime minister narendra modi immunity ministry of ayush india

દેશભરમાં કોરોનાની સ્થિતિને લઈને ચિંતા સર્જાઈ છે ત્યારે અગાઉ પણ PM મોદીએ યોગ સાથે જોડાયેલી એક પોસ્ટ શૅર કરી હતી. હવે તેઓએ પોતાના ટ્વિટર પર જણાવ્યું છે કે કોરોના સામે લડવા માટે પોતાની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યુનિટી વધારવાની જરૂર છે. PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે આયુષ મંત્રાલયે સ્વાસ્થ્ય અને ઈમ્યુનિટી માટે કેટલાક દિશાનિર્દેશ જાહેર કર્યા છે. તેને ફોલો કરવાથી ઈમ્યુનિટી વધશે અને કોરોના હારશે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ