Coronavirus / કોરોના વાયરસને કારણે અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું આવું, ટ્રમ્પે કરી જાહેરાત

coronavirus presidential disaster implemented in all 50 states of america trump said war is against invisible enemy

અમેરિકામાં છેલ્લા એક અઠવાડિયામાં વધી રહેલા કેસ અને મોતનાં આંકડામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું હતું કે એક અજાણ્યા દુશ્મન સાથે યુદ્ધ છે. છેલ્લા 24 કલાકમાં 27318 કેસ નોંધાય છે ત્યારે 1535 લોકોના મોત નિપજ્યા છે. આ છેલ્લા 5 દિવસની સરખામણીએ આ આંકડા ઓછા છે. અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર તમામ 50 રાજ્યોમાં ડિઝાસ્ટર જાહેર કરાયું આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ