બોલિવૂડ / કોરોના પોઝિટિવ સોનુ સૂદથી એક ચાહકે પૂછ્યા હાલચાલ તો એક્ટરે આપ્યો એવો જવાબ કે થઈ રહ્યો છે વાયરલ

Coronavirus positive Sonu Sood said on asking the fans condition I am fine the coronavirus is hurting

કોરોના સંકટમાં ગરીબોની મદદ કરીને મસીહા બનેલો સોનુ હાલ કોરોનાની ઝપેટમાં છે અને ક્વોરન્ટાઈન છે. ત્યારે હાલમાં જ કોરોનાને લઈને તેનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ