કોરોના વિસ્ફોટ / ઑક્સફોર્ડ યુનિવર્સિટીની રસીને લઈને આ તારીખે થઈ શકે છે મોટી જાહેરાત

coronavirus positive news oxford university astra zeneca vaccine initial trails 1

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે અનેક જગ્યાઓએ વેક્સીન બનાવવાનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. અનેક જગ્યાઓએથી તેને લઈને સારા સમાચાર પણ આવી રહ્યા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ વેક્સીનને લઈને સારા સમાચાર આપ્યા છે. મળતી માહિતી અનુસાર ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કોરોના વાયરસ વેક્સીનને લઈને શરૂઆતના ટ્રાયલ્સને લઈને સારા સમાચાર આવવાનો સંકેત આપ્યો છે. શક્ય છે આ સમાચાર જલ્દી જ એટલે કે 20 જુલાઈએ આવી જાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ