કામગીરી / અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં AMCએ લોકોને સમજાવવા જુઓ કોને સોંપી જવાબદારી

coronavirus positive case more amc corporators new work

દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાતમાં કોરોના વકરતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં એક દિવસમાં 926 નવા કેસ નોંધાયા છે જ્યારે 5 લોકોના મૃત્યું થયા છે. રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં 225 નોંધાતા AMC એકશન મોડમાં જોવા મળ્યું છે. લોકોને કોરોના મુદ્દે સમજાવવાની કામગીરી કોર્પોરેટર્સને સોંપવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ