કોરોના સંકટ / દેશમાં ભયજનક સ્તરે પહોંચ્યો કોરોના, 24 કલાકમાં નવા 9983 કેસ સાથે કુલ દર્દીનો આંકડો 2.50 લાખને પાર

coronavirus positive case india covid19

દેશમાં કોરોના દર્દીનો આંકડો અઢી લાખની ઉપર જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલય તરફથી આજરોજ સવારે આપવામાં આવેલી જાણકારી મુજબ દેશમાં કુલ દર્દીનો આંકડો 2,56,611 થયો છે. જેમાં 7,135 લોકોના મૃત્યું થયા છે, જ્યારે 1,24,095 લોકો ઠીક થઇ ગયાં છે. દેશમાં અત્યારે 1, 25,381 એક્ટિવ કેસ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ