કોરોના સંકટ / અમદાવાદ બાદ સૌથી વધુ કોરોના સંક્રમણ ધરાવતા આ શહેરમાંથી આવ્યાં રાહતના સમાચાર, ટેસ્ટ ઘટયા કે કેસ?

coronavirus positive case down in gujarat surat city

ગુજરાતમાં હાલ કોરોના વાયરસ સંક્રમણનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં દિવાળીના તહેવાર બાદ રાજ્યના અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કોરોના સંક્રમણના કેસો વધી રહેલા જોવા મળ્યા હતા. જો કે મનપા દ્વારા કરાયેલી કામગીરી હવે રંગ લાવતા દિવાળી બાદ સુરતમાં પ્રથમ વખત પોઝિટિવ કેસની સંખ્યા 150 નીચે જોવા મળી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ