કોરોના સંકટ / ભાવનગર મનપાની ઘોરબેદરકારી સામે આવી, પોઝિટિવ આવેલા વિસ્તારને 24 દિવસ બાદ કરાયો ક્વોરોન્ટાઇન

coronavirus positive case bhavnagar municipal corporation gujarat quarantine

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં વારંવાર તંત્ર દ્વારા બેદરકારીના કિસ્સાઓ સામે આવે છે. કોરોનાના દર્દીઓને લઇને વારંવાર સરકારી હોસ્પિટલમાં સારવારને લઇને પરેશાનીના વાયરલ વીડિયો સામે આવે છે. ત્યારે રાજ્યના ભાવનગરમાં મનપાની ઘોરબેદરકારી સામે આવી છે. 24 દિવસ બાદ કોરોના પોઝિટિવ દર્દીના વિસ્તારને ક્વોરોન્ટાઇન કરવામાં આવતાં તંત્ર સામે સવાલો ઉભા થયાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ