કોરોના સંકટ / અરવલ્લીના મોડાસામાં આરોગ્ય કેન્દ્રમાં કામ કરતી મહિલાને કોરોના પોઝિટિવ, તંત્ર હરકતમાં આવ્યું

coronavirus positive case arvalli modasa gujarat lockdown

ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉનનો જાહેર જનતા પાસે કડક અમલ કરાવાને લઇને તંત્ર કમર કસી રહ્યું છે. જો કે કોરોનાનો હવે શહેરથી આગળ વધી ગ્રામ્ય વિસ્તારમાં કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યના અરવલ્લીના મોડાસામાં આરોગ્ય કર્મીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટવ આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ