Coronavirus / અમદાવાદમાં કોરોના વધુ વકર્યો, નવા 45 કેસ સાથે કુલ આંકડો 590 પર પહોંચ્યો

coronavirus positive case ahmedabad city lockdown

ગુજરાતમાં કોરોના વાયરસને લઇને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જાણકારી આપતાં રાજ્યમાં નવા આજે 92 કેસ નોંધાયા હોવાની જાણકારી આપી. જેમાં અમદાવાદ શહેરમાં જ 45 કેસ સામે આવ્યાં છે. જેને લઇને શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંકડો 590 થઇ ગયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ