કોરોના વાયરસ / જામનગરમાં 14 મહિનાના કોરોના પોઝિટિવ બાળકનું મોત, આરોગ્ય વિભાગનો દાવો અલગ, કહ્યું...

Coronavirus positive baby dies Jamnagar Health Department

જામનગરમાં અત્યાર સુધીમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. 3 દિવસ પહેલા 14 મહિનાના બાળકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાળકનું આજે મોત થયું છે. આ બાળકના રિપોર્ટને લઇને વિવાદ થયો હતો. આરોગ્ય વિભાગે મલ્ટી ઓર્ગન ફેલ્યોરને જવાબદાર ગણાવ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ