coronavirus / અમદાવાદમાં ક્રાઇમ બ્રાંચના મહિલા ACP નો રિપોર્ટ પોઝિટિવ, કોરોનાના વધતાં કેસોને લઇને પોલીસબેડામાં ખળભળાટ

Coronavirus police positive case gujarat lockdown

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત્ જોવામ મળી રહ્યો છે. જો કે રાજ્યમાં કોરોના યોદ્ધાઓમાં પોઝિટિવ રિપોર્ટ આવતાં ચિંતાનું કારણ જોવા મળી રહ્યું છે. રાજ્યના પોલીસ, ડોકટર તેમજ મેડિકલ કર્મીઓમાં કોરોના પોઝિટિવ જોવા મળતા ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાંચના મહિલા ACP માં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ