કોરોના સંકટ / અમદાવાદમાં પોલીસ કંટ્રોલ રૂમના 8 પોલીસકર્મીઓમાં પોઝિટવ આવતાં તંત્રમાં ખળભળાટ

coronavirus police offcer positive gujarat ahmedabad police control room

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે સૌથી મોટી ચિંતાનો વિષય કોરોના વૉરિયર્સમાં કોરોના પોઝિટિવ આંકડાઓ વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોના વૉરિયર્સ ડોકટરો, નર્સો, પોલીસોમાં કોરોના જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના પોલીસ કંટ્રોલ રૂમના 8 પોલીસકર્મીઓમાં કોરોના પોઝિટિવ આવતાં તંત્રમાં ખળભળાટ જોવા મળ્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ