અમેરિકા / કોરોના વાયરસથી પીડિત વ્યક્તિએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હાથ મેળવ્યો હોવાનો કરાયો દાવો

Coronavirus patient in NJ traveled to CPAC conference

અમેરિકામાં ઉચ્ચ રાજકીય કંજર્વેટિવના એક સંમેલનમાં ઉપસ્થિત રહેલો એક વ્યક્તિ કોરોના વાયરસના સંક્રમિત જોવા મળ્યો. આ સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસ પણ સામેલ થયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ