Coronavirus / કોરોના વાયરસની મહામારીથી દુનિયા જલ્દી જ મુક્ત થશે, નોબલ વિજેતા વૈજ્ઞાનિકે કર્યો દાવો

coronavirus pandemic will end soon says nobel prize winner predicts

દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus) નો કહેર જોવા મળી રહ્યો છે. કુલ 4,72,381થી વધારે કોરોના વાયરસ સંક્રમણના કેસ નોંધાયા છે. જ્યારે 21000થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે. ત્યારે નોબલ પૂરસ્કારથી સન્માનિત સ્ટેનફોર્ડ બાયોફિજિસિસ્ટ માઇકલ લેવિટનું કહેવું છે કે કોરોના વાયરસનો સૌથી ખરાબ સમય કદાચ પહેલા જ ખતમ થઇ ચૂક્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ