Coronavirus / જલ્દીથી ટળી જશે કોરોના સંકટ, ચીન માટે જેને ભવિષ્ય વાણી કરી હતી તે શખ્સનો દાવો

coronavirus pandemic will end soon says nobel prize winner

નોબેલ પુરસ્કારથી સન્માનિત અને સ્ટેનફોર્ડ બાયોફિજિસ્ટ માઇકલ લેવિટે કહ્યું છે કે દુનિયામાં કોરોના વાયરસને લઇને ખરાબ સમય પહેલાથી જ ખત્મ થઇ ગયો છે. લેવિટે કહ્યું કે કોરોના વાયરસથી જેટલું ખરાબ થવાનું હતું તેટલું થઇ ગયું, હવે ધીરે-ધીરે સમય સારો થઇ જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ