Coronavirus / કોરોનાથી બચવા અમેરિકનોએ 19 લાખ બંદુકો ખરીદી, શું તેમને સરકાર પર ભરોસો નથી?

Coronavirus pandemic stricken americans bought 19 million guns made history did it for the second time record

અમેરિકામાં લોકો ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે. લોકોમાં કોરોનાનો ભય ફેલાયો છે. અમેરિકામાં 19 લાખ બંદુકો લોકોએ ખરીદી છે. ઈતિહાસમાં બીજી વાર આવું બન્યુ છે. આ પહેલા વર્ષ 2013માં સ્કુલમાં થયેલા ગોળીબાર કાંડ બાદ લોકોએ આમ કર્યુ હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ