મહામારી / કોરોનાથી માનવ જીવનને નુકસાન ઘણું થયું પરંતુ આટલી બાબતમાં ફાયદો પણ થયો,જાણો શું

coronavirus pandemic make life simple

એક સમય એવો આવ્યો હતો કે લાગતું હતું દરેક વ્યક્તિ ભાગી રહી છે. ક્યાંક મોટી-મોટી રેલીઓ, ક્યાંક મોટાં-મોટાં લગ્નો, ક્યાંક મોટી-મોટી ઇવેન્ટ, ક્યાંક બર્થડે પાર્ટીઓ અને ક્યાંક વેડિંગ એનિવર્સરી. એક સામાજિક વ્યક્તિને ચેન ન હતું. ચારે બાજુ ભાગદોડ હતી. ત્યારે પણ અડધાથી વધુ લોકો નારાજ રહેતા હતા કે તમે ફલાણાં ફંકશનમાં ન પહોંચ્યા. ચારેય બાજુ જમવાની બરબાદી અને નકામા ખર્ચા દેખાતા હતા. બસ માત્ર એક જ કામ ચારેય બાજુ સારું હતું કે લોકોને રોજગાર મળી રહ્યો હતો. ભલે તે ટેન્ટ, હોટલ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ફૂલ કે મ્યુઝિક વાળા હોય. એવા લોકોને જોઇને વિશ્વાસ થતો હતો કે ઘણા બધા પરિવારોનું ભરણપોષણ થઇ રહ્યું છે. રોજગાર મળી રહ્યા છે. રેલીઓ માટે ઝંડા, બેનર અને બેક ડ્રોપ બનાવનારા લોકોને પણ રોજગાર મળતો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ