ચિંતા / WHOની મહત્વની ચેતવણી, દુનિયામાં આવનારા અઠવાડિયામાં વધી શકે છે કોરોનાની સંખ્યા

Coronavirus pandemic getting worse globally world health organisation tedros adhanom ghebreyesus

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના પ્રમુખ ડૉ. ટેડ્રોસ એડનમ ઘેબ્રેસિયસે ચેતવણી આપી છે કે ભલે યૂરોપમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ ઘટી રહ્યો છે. વૈશ્વિક સ્તર પર તેની સ્થિતિ ખરાબ થવાની છે. આવનારા અઠવાડિયા સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 10 મિલિયન અને મૃત્યુ પામનારાની સંખ્યાનો આંક 5 લાખ પહોંચી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ