કહેર / માતાની અર્થીને કાંધ આપનારા 5 દિકરાના સાથે થયું એવું કે સાંભળી કાળજુ કપાઈ જશે

coronavirus pandemic five sons die after mother due to covid19 in 15 days dhanbad jharkhand

દુનિયા ભરમાં કહેર વર્તાવનારા કોરોનાએ ઝારખંડનો એક હસ્તો રમતો પરિવાર વિખેરી દીધો છે. દેશમાં પહેલી એવી ઘટના બની છે. જેમાં કે જ પરિવારના 6 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય સભ્યોની હાલત ખૂબ નાજુક છે. માતાનું કોરોનાથી મોત થતા 5 દિકરાઓએ કાંધ આપી હતી. એ પાંચેય દિકરાઓનું મોત નિપજ્યું છે. જ્યારે છઠ્ઠો દિકરો નાજૂક છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ