નિવેદન / રાહુલ ગાંધીએ કહ્યું કોરોના વાયરસ મહામારી એક પડકાર, પરંતુ તેની સાથે...

Coronavirus pandemic a challenge but also an opportunity rahul gandhi

ભારતમાં કોરોના વાયરસના કહેર સતત વધી રહ્યો છે. કોરોનાવાયરસ સંક્રમિતોની સંખ્યા વધીને 14,000ને પાર પહોંચી ગઇ છે. આ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે કોરોનાવાયરસ (Covid-19) એક મોટા પડકારની સાથે એક અવસર (તક) પણ છે. આપણે સંકટ દરમિયાન જરૂરી નવીન સમાધાનો પર કામ કરવા માટે વૈજ્ઞાનિકો, એન્જીનિયરો અને ડેટા વિશેષજ્ઞોના આપણા વિશાળ સમૂહ (Pool) ને એકસાથે લાવવાની જરૂરિયાત છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ