માઠા સમાચાર / ભારતમાં ઑક્સફોર્ડની વૅક્સિનને લઈને મોટા સમાચાર, રોકી દેવાયું ટ્રાયલ

coronavirus oxford vaccine india trial important news

ભારતમાં પૂનામાં આવેલ સીરમ ઇંસ્ટીટયટૂ ઓફ ઇંડિયા (SII)એ ઑક્સફોર્ડની કોરોના વાયરસની વેક્સીનનું ટ્રાયલ હાલમાં રોકી દેવામાં આવ્યું છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇંડિયા દ્વારા આગળનો નિર્દેશ ન મળવા સુધી ટ્રાયલ પર રોક લગાવામાં આવી છે. સુરક્ષાના કારણોના લઇને આ ટ્રાયલ રોકી દેવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ