ખુશખબર / ભારતમાં કોરોનાની વેક્સિનને લઇને આવ્યા મહત્વના સમાચાર, સીરમ ઇન્સ્ટિટ્યૂટને મળી હવે આ મંજૂરી

coronavirus oxford vaccine human trial

બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીની કોવિડ-19 વેક્સિનનું ભારતમાં ટ્રાયલ ભારતમાં શરૂ થઇ ગયું છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને એડવાન્સ ટ્રાયલની મંજૂરી આપવામાં આવી છે. હવે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ઓગસ્ટના અંત સુધીમાં દેશમાં બીજા અને ત્રીજા તબક્કાનું વેક્સિન ટ્રાયલ કરી શકશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ