CoronaVirus / USમાં કોરોના વાયરસથી બીજું મોત, દુનિયાભરમાં થયા આટલા મોત

coronavirus over 88000 infected globally 3000 dead

કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં સંક્રમિત લોકોની સંખ્યા 88 હજારને પાર પહોંચી છે જ્યારે દુનિયાભરમાં 3000 લોકોના મોત થયા છે. અનેક ફલાઈટ્સ પણ કેન્સલ કરવામા આવી છે તો સ્ટોક માર્કેટની સ્થિતિ અત્યંત ખરાબ જોવા મળી રહી છે. આજે કોરોના વાયરસના કારણે અમેરિકામાં બીજી વ્યક્તિનું મોત થયું છે. તો કોરોનાના કારણે મૃત્યુ પામનારની સંખ્યામાં 34નો વધારો થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ