Exams / ધો10-12ના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓની સરકારને બોર્ડ પરીક્ષા રદ્દ કરવાની અપીલ , CBSEએ આપ્યો આવો જવાબ 

coronavirus-over-1-lakh-students-want-board-exams-to-be-cancelled

કોવિડ -19 ના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, 10 અને 12ના વર્ગના એક લાખથી વધુ વિદ્યાર્થીઓએ અરજીઓ પર હસ્તાક્ષર કર્યા છે અને ]પરીક્ષાઓ રદ્દ કરવા વિનંતી કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ