ચિંતા / ચીનમાં રાતોરાત એવા આંકડા આવ્યાં કે WHOએ અન્ય દેશોને પણ આપી ચેતવણી

coronavirus outbreak who says all countries will face situation like china

ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારની સંખ્યામાં અચાનક 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેની પાછળનું કારણ કહેવામાં આવી રહ્યું છે કે ચીને અગાઉ આપેલા આંકડામાં સુધારો કર્યો છે અને હવે નવા આંકડા આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ