વિસ્ફોટ / એક દિવસમાં પહેલી વાર આવ્યા આટલા વધારે કેસ, દેશમાં કોરોનાનો કુલ આંક 16 લાખની નજીક

coronavirus outbreak unlock 3 india reach nearly 16 lakh more than 52 thousand cases 772 death in 24-hrs

દેશમાં અત્યાર સુધી 15 લાખ 83 હજાર 792 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. એક દિવસમાં પહેલી વાર કોરોનાના 52123 કેસ આવ્યા છે અને સાથે 775 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 10 લાખ 20 હજાર 582 લોકો રિકવર થઈ ચૂક્યા છે અને સાથે મૃત્યુઆંક 35 હજારને પાર કરી ચૂક્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ