ઉપાય / કોરોનાની જંગ જીતવા માટે ભારતીયોએ પોતાની એક આદત બદલવાની છે ખાસ જરૂર , આજથી જ કરો અમલ

coronavirus outbreak spitting in public is a health hazard say experts

કોરોનાથી બચવા માટે વારેઘડી હાથ ધોવા, સાફ સફઆી અને સોશ્યલ ડિસ્ટન્સિંગની સલાહ રાખવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય ભારતીયોએ પોતાની એવી આદતોને છોડવાની રહેશે જેનાથી કોરોના ફેલાવવામાં મદદ મળતી હોય. જેમકે જ્યાં ત્યાં થૂકવાની ભારતીયોની આદત કોરોનાને વેગ આપી શકે છે. ભારતીયોએ તેને આજથી જ બદલી લેવાની જરૂર છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ