બેઠક / કેન્દ્ર સરકારે કેબિનેટ બેઠકમાં લીધા મહત્વપૂર્ણ નિર્ણય, હવે આ તમામ વસ્તુઓ ભારતમાં જ બનશે

coronavirus outbreak india union minister briefs on cabinet decisions

કેન્દ્ર સરકારે કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે થયેલી બેઠકમાં આર્થિક મામલાઓ સાથે જોડાયેલા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ અને મનસુખ માંડવિયાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ