કોરોના વાયરસ / ફરી લૉકડાઉન અંગે વિશેષજ્ઞોએ આપ્યું મોટું નિવેદન, હવે આ પગલું ભરશો તો...

Coronavirus outbreak experts believe lockdown required india

કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાથી રોકવા માટે દેશમાં 60 દિવસથી વધુ લૉકડાઉન કરાયું હતું. ત્યારે હાલ ભારતમાં અનલૉક થઇ રહ્યું છે. પરંતુ કોરોના વાયરસના કેસ તેજીથી વધી રહ્યાં છે. આ વચ્ચે દેશમાં ફરી લૉકડાઉન લાગૂ કરવા પર ચર્ચા થવા લાગી છે પરંતુ શું કોરોનાના મામલાને રોકવા માટે લૉકડાઉન જરૂર છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x