કોરોના / ચીનના 3 વ્યક્તિઓએ કોરોના વાયરસને લઈને કહી હતી આ મોટી વાત, આજે તમામ છે લાપતા

coronavirus outbreak china wuhan citizen journalist chen qiushi went missing after telling-truth of epidemic

કોરોના વાયરસની સચ્ચાઈ જણાવનારા ચીનથી લોકો ગાયબ થઈ રહ્યા છે. ગયા અઠવાડિયે સૌ પહેલી વાર કોરોના વાયરસને લઈને જાણકારી આપનારા ડોક્ટર લી. વેનલિયાંગનું મોત થયું હતું. હવે વાયરસ અને તેના સંક્રમણની સચ્ચાઈની શોધ કરનારા એક ચીની નાગરિક પત્રકાર ચેન કુશી પણ ગાયબ છે. આ સિવાય અન્ય એક વ્યક્તિ ફેંગ બિંગ પણ ગાયબ છે. આ વ્યક્તિએ પણ કોરોનાને લઈને ચોંકાવનારી વાત સામે લાવી હતી. જાણો શું છે આની પાછળનું રહસ્ય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ