કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ કોરોના વાયરસના સંકટને લઇને આ 2 પ્રક્રિયાઓને સ્થગિત કરાઈ | coronavirus outbreak census 2021 and NPR updation postponed

કોરોનાની અસર / કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ કોરોના વાયરસના સંકટને લઇને આ 2 પ્રક્રિયાઓને સ્થગિત કરાઈ

coronavirus outbreak census 2021 and NPR updation postponed

કોરોના મહામારીને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એટલે કે NPRને અપડેટ કરવાની પ્રક્રિયાને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી દીધી છે. જ્યારે વસ્તીગણતરી 2021ને પણ હાલ સ્થગિત કરવામાં આવી છે. આગામી આદેશ સુધી આ બન્ને પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ