Coronavirus / ફરી ચીન-અમેરિકા કોરોના મામલે આમને-સામને. ચીન ભડક્યું અને કહ્યું જરૂરી નથી...

coronavirus outbreak america china again came face to face in unsc meeting xi jinping donald trump covid 19

કોરોનાની કહેરને પહોંચી વળવું એક સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. આ વાયરસની શરુઆત ગત વર્ષ ચીનના વુહાનથી થઈ હતી. આ વાયરસ હાલ 210 દેશમાં ફેલાયો છે. આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(યૂએનએસસી)ની બેઠક બોલાવવામાં આવી હતી. અહીં ચીન અને અમેરિકા સામ સામે આવી ગયા હતા. અમેરિકાએ અત્યાર સુધી સંયુક્ત રાષ્ટ્ર(યુએન) તથા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ની ભૂમિકા પર સવાલ ઉભા કર્યા હતા. ત્યારે ચીને બન્નેના વખાણ કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ