ખોટ / કોરોનાનો કહેર, 31 માર્ચ પછી ટીવીના શો થશે રિપીટ, 100 કરોડથી વધુનું નુકસાન

Coronavirus Outbreak 100 Crore Loss To Tv Industry

એક મોટી ટીવી ચેનલ પર શો આવે છે જેમાં શ્વેતા તિવારી અને વરુણ બડોલા જેવા સ્ટાર્સ છે. અત્યારે તેનો દરેક એપિસોડ અડધાથી વધારે ફ્લેશબેકમાં ચાલે છે. આવનાર સમય માટે ફૂટેજ બચાવવાના પ્રયત્ન થઇ રહ્યા છે. આની પાછળ કોરોના વાઇરસ જવાબદાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ