ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રણનીતિ / કોરોના સંકટમાં હવે વિપક્ષ મેદાને, 15 પાર્ટીઓ ભેગી થઈને કરવા જઈ રહી છે આ કામ

coronavirus opposition leaders will hold a meeting on friday

કોરોના સંકટ વચ્ચે ફરી એક વાર વિપક્ષી પાર્ટીઓના નેતાઓની વીડિયો કોન્ફરન્સ દ્વારા એક મોટી બેઠક આગામી શુક્રવારે બપોરે 3 વાગે થવા જઇ રહી છે. આ બેઠકની સૌથી મોટી વાત એ હશે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સામેલ થશે. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, NCP નેતા શરદ પવાર, ડીએમકે નેતા એમકે સ્ટાલિન સહિત 15 રાજકીય પક્ષોના નેતા ભાગ લેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ