રણનીતિ / કોરોના સંકટ પર વિપક્ષની આજે મહત્વની બેઠક, સોનિયા-ઉદ્ધવ સહિત આ પક્ષના નેતા થશે સામેલ

coronavirus opposition leader sonia gandhi uddhav thackeray mamata banerjee  political parties meeting

કોરોના સંકટ વચ્ચે લોકડાઉન-4માં સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટ બાદ વિપક્ષી દળો રાજકીય રણનીતિ પર પોતાની સક્રિયતા દેખાડવાની કવાયતમાં લાગી ગયા છે. દેશમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને કોંગ્રેસને સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આજે વિપક્ષી દળોની મહત્વની બેઠક બોલાવામાં આવી છે. વિપક્ષી દળોની બેઠકમાં પહેલી વાર શિવેસના સામેલ થશે. જો કે સપા અને બસપાને લઇને હજી સસ્પેન્સ યથાવત છે ત્યારે આપ પાર્ટીના નેતાઓ આ બેઠકમાં સામેલ થશે નહીં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ