આક્ષેપ / ગુજરાત સરકાર ફરી એ જ ભૂલ કરવા જઈ રહી છે, વાઈબ્રન્ટ સમિટ રદ્દ કરો : અમિત ચાવડા

Coronavirus omicron variant vibrant gujarat summit 2022 congress amit chavda

10 જાન્યુઆરીએ PM મોદી વાયબ્રન્ટ ગુજરાત 2022નું ઉદઘાટન કરશે. વાયબ્રન્ટ ગુજરાતનું 10મી વખત આયોજન કરાઇ રહ્યું છે. જેમાં વાયબ્રન્ટ ગુજરાતમાં 15થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે ઉપસ્થિત રહેશે. ત્યારે આ સમિટને લઇને કોંગ્રેસ વિરોધ કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ