મહામારી / ભારતમાં ઓમિક્રોન આઉટ ઓફ કન્ટ્રોલ, 5 દિવસમાં બમણા કેસ, WHOએ આપી મોટી ચેતવણી

coronavirus omicron variant in india cases double in 5 days world health organization warning

ભારતમાં હવે ઓમિક્રોન કાબુ બહાર જવા વાગ્યો છે. છેલ્લા 5 દિવસમાં ઓમિક્રોનના કેસ બમણા થતા WHOએ મોટી ચેતવણી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ