અસર / કોરોનાએ કરી એવી હાલત કે વિશ્વમાં જે વસ્તુની બોલબાલા હતી તે આજે વેચાઈ રહી છે પાણીના ભાવે

coronavirus oil price may fall as world runs out of storage space

દુનિયાભરમાં કોરોનાની અસરના કારણે ક્રૂ઼ડની કિંમતો પર મોટી અસર થઈ રહી છે. તેના ભાવમાં હાલ સુધીનો સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક માગમાં ઘટાડો થયા બાદ પણ સઉદી અરબ પોતાના ઉત્પાદનને વધારવાની તૈયારી કરી રહ્યું છે. દુનિયાના અનેક દેશોમાં ક્રૂડના ભંડારની પણ જગ્યા નથી. ક્રૂડની આયાત વધતી જશે અને માગ ઘટતી જશે. તેની સીધી અસર આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રૂડની કિંમત પર પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ