Coronavirus / ચીનના તમામ પડોશી દેશમાં કોરોના વાયરસની અસર માત્ર આ એક દેશને કંઈ નથી થયું

Coronavirus north korea report coronavirus cases pyongyang kim jong un china wuhan hubei

ચીનના વુહાન શહેરથી શરુ થયેલા કોરોના વાયરસને આજે 2 મહિના થઈ ગયા છે. આ વાયરસ દક્ષિણથી પૂર્વ એશિયાના લગભગ દરેક દેશ અને પ્રાંતમાં ફેલાયો છે. સાથે સાથે સમગ્ર વિશ્વને કોરોના વાયરસનો ડંખ સહન કરી રહ્યાં છે. દક્ષિણ એશિયાનાં દરેક દેશે પોતાને ત્યાં કોરોના હોવાની વાતની ખરાઈ કરી છે. ત્યારે ચીનનો આ એક માત્ર પડોશી દેશ એવો છે જ્યાં કોરોન વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ