તપાસ / મરકઝ પહોંચી ક્રાઈમ બ્રાંચ અને ફોરેન્સિક ટીમ, 3 કલાકમાં જ મળ્યા અનેક સબૂત

coronavirus nizamuddin tablighi jamaat markaz delhi police crime branch forensic science team documents evidence collect

નિઝામુદ્દીનના તબલીગી જમાતના મરકઝમાં જલસામાં સામેલ થયેલા લોકોના કોરોના પોઝિટિવ આવવાના કારણે હાહાકાર મચ્યો છે. આ જલસામાં અનેક રાજ્યોના લોકો સામેલ થયા હતા. મરકઝમાં લોકોને ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા છે અને તેમના કોરોના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. આ સમયે ક્રાઈમ બ્રાંચ અને ફોરેન્સિક ટીમ PPE પહેરીને મરકઝ પહોંચી અને 3 કલાકના સમયમાં જ અનેક સબૂત મેળવ્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ