કોરોના / આગ્રાના ક્વૉરન્ટાઈન સેન્ટરમાં દર્દીઓને કુતરાની જેમ ફેંકીને ખાવાનું અપાય છે, માનવતા ક્યાં ગઈ?

coronavirus news scramble for biscuits water outside quarantine centre in agra

દેશમાં કોરોનાના કહેરની વચ્ચે આગ્રાના ક્વૉરન્ટાઈન સેન્ટરની ચૌંકાવનારી વિગતો સામે આવી છે. અહીં કોરોનાના દર્દીઓની સાથે ખૂબ જ બેજવાબદારી ભર્યું વર્તન કરવામાં આવે છે. અહીં એક વીડિયોમાં જોવા મળે છે કે દર્દીઓને ફેંકીને ખાવાનું કે અન્ય કોઈ પણ ચીજ આપવામા આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ