Coronavirus / કોરોના વાયરસ સંકટ : દેશના આ રાજ્યે સર્બિયાને કરી મોટી મદદ, મોકલ્યા 35 લાખ સર્જિકલ મોજા

coronavirus news kerala based company sent 3 5 million pairs of surgical gloves to serbia

કેરળ સ્થિત એક કંપનીએ સોમવારે કહ્યું કે તેણે કોરોના વાયરસ (Coronavirus)ની વિરુદ્ધ દુનિયાભરમાં જારી લડાઇમાં સહકાર આપવા માટે સર્જિકલ મોજાની 35 લાખ જોડી સર્બિયા મોકલી છે. કોચ્ચી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રવક્તાએ કહ્યું કે 90,385 કિલોગ્રામ વજન ધરાવતા આ સર્જિકલ મોજાની જોડીઓને 7,091 ડબાઓમાં ભરીને બોઇંગ 747 માલવાહક વિમાનથી સર્બિયાની રાજધાની બેલગ્રેડ મોકલવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ