ફરી એકવાર / તૈયાર રહેજો, કેમ કે કોરોનાના આંકડા બે કાબૂ થતા તમારા શહેરોમાં માઈક્રો લોકડાઉન લાગી શકે છે, સરકારનો આ છે પ્લાન

coronavirus news in  no lockdown again in india work will be done at micro level

કોરોના વાયરસના ફેલાવો દેશ માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. ત્યારે દેશમાં ભરી લોકડાઉન લાગવાની અટકણોને લઈને સરકાર દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે દેશમાં ફરી લોકડાઉન નહીં થાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે ફરીથી લોકડાઉન નહીં થાય એ વાતની સ્પષ્ટતા કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ