સાવધાન / ભારતમાં થઈ કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી, કુલ 6 લોકોના સેમ્પલમાં મળ્યા લક્ષણ

coronavirus new virus strain found in india

ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ચૂકી છે. UKથી પરત ફરેલા 6 લોકોમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણ જોવા મળ્યા છે. કોરોનાના નવા સ્ટ્રેનને પગલે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે અલર્ટ ક્યું છે અને સાથે જ બ્રિટનથી આવતા લોકો માટે ખાસ સૂચના જાહેર કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ