નવો ખુલાસો / કોરોનાના નવા સબવેરિએન્ટ પર એન્ટીબોડી નકામી સાબિત થઈ, બંને ડોઝ અને બૂસ્ટર ડોઝ પણ કામમાં ન આવ્યા

coronavirus new subvariants escape antibodies from vaccination and prior omicron infection says studies

કોરોના વાયરસને લઈને એક નવો અને ચોંકવનારો સ્ટડી સામે આવ્યો છે. આ સ્ટડી મુજબ ઓમિક્રોનના સબ વેરિએન્ટ BA.4 અને BA.5 પર એન્ટીબોડી પણ નકામી જણાઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ