શોધ / આ પ્રકારના લોકો ઝડપથી ફેલાવે છે કોરોના, શોધમાં થયો ચોંકાવનારો ખુલાસો

coronavirus new study researchers identify characteristics that make one a super spreader

દુનિયાભરમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે વૈજ્ઞાનિકો તેની સંપૂર્ણ રીતે શોધ કરી શક્યા નથી. સતત અનેક પ્રકારના રિસર્ચ થઈ રહ્યા છે. એક શોધમાં જાણવા મળ્યું છે કે સુપર સ્પ્રેડરની મદદથી ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે. આ લોકો પોતાના ડ્રોપ્લેટ્સની મદદથી અનેક લોકોને સંક્રમિત કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ