કોરોના / ગુજરાતના આ શહેરમાં નવા સ્ટ્રેનનો ખતરો વધ્યો, 6 દર્દીઓમાં જોવા મળ્યાં શંકાસ્પદ લક્ષણો

coronavirus new strain patient gujarat surat

બ્રિટેનમાંથી ફેલાયેલા કોરોનાના નવા સ્ટ્રેનનો આંતક હવે ધીરે-ધીરે  ભારતમાં વકરતો જાય છે. ત્યારે ગુજરાતમાં પણ હવે તેના શંકાસ્પદ લક્ષણોવાળા સંક્રમિતો સામે આવી રહ્યાં છે. સુરત શહેરમાં હજીરા-કામરેજના 3-3 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણો સામે આવ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ