કોરોના સંકટ / સુરતમાં નવો સ્ટ્રેન પ્રસર્યોઃ તાવ જ નહીં જો આ લક્ષણો જણાય તો પણ કોરોના ટેસ્ટ કરાવી લેજો

Coronavirus new strain new symptoms Surat gujarat

રાજ્યમાં કોરોના સંક્રમણે ચિંતા વધારી છે. ત્યારે સુરતમાં કોરોનાનો નવો સ્ટ્રેન ઘાતક રીતે પ્રસર્યો છે. સામાન્ય કોરોનામાં તાવ સહિતના લક્ષણો હતા પરંતુ નવા સ્ટ્રેનના લક્ષણો પણ બદલાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ